Safalta Ki Chaavi in Gujarati (??????? ????)
| AUTHOR | Marden, Swett |
| PUBLISHER | Diamond Pocket Books Pvt Ltd (02/25/2020) |
| PRODUCT TYPE | Paperback (Paperback) |
Description
સફળ વ્યક્તિઓની કાર્ય કરવાની રીત ખરેખર અન્ય લોકોથી અલગ જ હોય છે. સફળતા ભલે નાની હોય કે મોટી, એની પાછળ યોજના તથા એના અનુસાર કાર્ય કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. સફળ વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો દરેક સમયે ભરપૂર પ્રયોગ કરે છે. આ પુસ્તકમાં સફળતા પ્રાપ્તિના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ પુસ્તક જીવનને નિખારવા માટે દરેક દૃષ્ટિથી સંગ્રહણીય છે. સ્વેટ માર્ડેનની પુસ્તકોના અભ્યાસથી કરોડો વ્યક્તિઓએ આત્મશુદ્ધિ, કાર્યમાં નિષ્ઠાની સાથે-સાથે જીવનમાં ઉત્સાહ તેમજ પ્રેરણા પ્રાપ્ત કરી છે. તમે પણ એમને વાંચો અને પોતાના મનોરથોને પ્રાપ્ત કરવાનો આનંદ ઉઠાવો. પ્રસ્તુક પુસ્તક ડગલે-પગલે માર્ગદર્શન કરીને તમારું જીવન બદલી શકે છે.
Show More
Product Format
Product Details
ISBN-13:
9789351653356
ISBN-10:
9351653358
Binding:
Paperback or Softback (Trade Paperback (Us))
Content Language:
Gujarati
More Product Details
Page Count:
130
Carton Quantity:
60
Product Dimensions:
5.50 x 0.28 x 8.50 inches
Weight:
0.35 pound(s)
Country of Origin:
US
Subject Information
BISAC Categories
Fiction | General
Descriptions, Reviews, Etc.
publisher marketing
સફળ વ્યક્તિઓની કાર્ય કરવાની રીત ખરેખર અન્ય લોકોથી અલગ જ હોય છે. સફળતા ભલે નાની હોય કે મોટી, એની પાછળ યોજના તથા એના અનુસાર કાર્ય કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. સફળ વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો દરેક સમયે ભરપૂર પ્રયોગ કરે છે. આ પુસ્તકમાં સફળતા પ્રાપ્તિના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ પુસ્તક જીવનને નિખારવા માટે દરેક દૃષ્ટિથી સંગ્રહણીય છે. સ્વેટ માર્ડેનની પુસ્તકોના અભ્યાસથી કરોડો વ્યક્તિઓએ આત્મશુદ્ધિ, કાર્યમાં નિષ્ઠાની સાથે-સાથે જીવનમાં ઉત્સાહ તેમજ પ્રેરણા પ્રાપ્ત કરી છે. તમે પણ એમને વાંચો અને પોતાના મનોરથોને પ્રાપ્ત કરવાનો આનંદ ઉઠાવો. પ્રસ્તુક પુસ્તક ડગલે-પગલે માર્ગદર્શન કરીને તમારું જીવન બદલી શકે છે.
Show More
List Price $14.99
Your Price
$14.84