Famous Tales of Panchtantra in Gujarati (?????????? ?????
| AUTHOR | Verma, Priyanka |
| PUBLISHER | Diamond Magazine Private Limited (02/09/2023) |
| PRODUCT TYPE | Paperback (Paperback) |
Description
પંચતંત્રની વાર્તાઓ ખુબ જ જૂની છે. તે મૂળરૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. આ નાની વાર્તાઓ ના માત્ર વાંચવામાં રોચક છે, બલ્કે બાળકોને નૈતિક શિક્ષાનો પાઠ પણ ભણાવે છે. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા કે શીખ અવશ્ય આપે છે. આ જ કારણ છે કે, આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચકો અત્યંત મનપૂર્વક વાંચે છે. 'પંચતંત્ર' શબ્દ બે શબ્દોના મેળથી બન્યો છે- 'પંચ' અર્થાત્ પાંચ અને 'તંત્ર' અર્થાત્ આચરણના નિયમ. પંચતંત્ર મુખ્યતઃ પશુ-પક્ષીઓની કથાઓનું નીતિશાસ્ત્ર છે, જેમને બાળકો અત્યંત પસંદ કરે છે. અહીંયા અમે રંગ-બિરંગી ચિત્રો સહિત પંચતંત્રની કથાઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે, બાળ વાચકો આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે. The stories of Panchtantra are very old. They were originally written in Sanskrit. They are a collection of short stories which are not only interesting to read, but also the best guide to instil moral values among children. Every story imparts a moral value. That is why they are read with great interest by readers of all age groups.
The word Panchtantra is a combination of two words: 'pancha' means 'five' and 'tantra' means 'practice' or principles of conduct. So, Panchtantra depicts nitishastra (wise conduct of life) through stories mainly of animals which children love to read.
We are presenting a collection of interesting tales from Panchtantra with colourful illustrations. We hope our young readers would enjoy reading these stories.

Show More
Product Format
Product Details
ISBN-13:
9789355131997
ISBN-10:
9355131992
Binding:
Paperback or Softback (Trade Paperback (Us))
Content Language:
Gujarati
More Product Details
Page Count:
50
Carton Quantity:
82
Product Dimensions:
8.50 x 0.10 x 11.00 inches
Weight:
0.31 pound(s)
Country of Origin:
US
Subject Information
BISAC Categories
Juvenile Fiction | Short Stories
Descriptions, Reviews, Etc.
publisher marketing
પંચતંત્રની વાર્તાઓ ખુબ જ જૂની છે. તે મૂળરૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. આ નાની વાર્તાઓ ના માત્ર વાંચવામાં રોચક છે, બલ્કે બાળકોને નૈતિક શિક્ષાનો પાઠ પણ ભણાવે છે. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા કે શીખ અવશ્ય આપે છે. આ જ કારણ છે કે, આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચકો અત્યંત મનપૂર્વક વાંચે છે. 'પંચતંત્ર' શબ્દ બે શબ્દોના મેળથી બન્યો છે- 'પંચ' અર્થાત્ પાંચ અને 'તંત્ર' અર્થાત્ આચરણના નિયમ. પંચતંત્ર મુખ્યતઃ પશુ-પક્ષીઓની કથાઓનું નીતિશાસ્ત્ર છે, જેમને બાળકો અત્યંત પસંદ કરે છે. અહીંયા અમે રંગ-બિરંગી ચિત્રો સહિત પંચતંત્રની કથાઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે, બાળ વાચકો આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે. The stories of Panchtantra are very old. They were originally written in Sanskrit. They are a collection of short stories which are not only interesting to read, but also the best guide to instil moral values among children. Every story imparts a moral value. That is why they are read with great interest by readers of all age groups.
The word Panchtantra is a combination of two words: 'pancha' means 'five' and 'tantra' means 'practice' or principles of conduct. So, Panchtantra depicts nitishastra (wise conduct of life) through stories mainly of animals which children love to read.
We are presenting a collection of interesting tales from Panchtantra with colourful illustrations. We hope our young readers would enjoy reading these stories.
The word Panchtantra is a combination of two words: 'pancha' means 'five' and 'tantra' means 'practice' or principles of conduct. So, Panchtantra depicts nitishastra (wise conduct of life) through stories mainly of animals which children love to read.
We are presenting a collection of interesting tales from Panchtantra with colourful illustrations. We hope our young readers would enjoy reading these stories.
Show More
List Price $14.99
Your Price
$14.84