Moral Tales of Akbar Birbal in Gujarati (???? ??????? ????
| AUTHOR | Verma, Priyanka |
| PUBLISHER | Diamond Magazine Private Limited (02/09/2023) |
| PRODUCT TYPE | Paperback (Paperback) |
Description
ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા, આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી, એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે. Akbar and Birbal stories are very famous and popular in India. Birbal was one of the Nine Jewels of the Mughal Emperor Akbar, the Great. By virtue of his wit, wisdom and subtle humour, Birbal became the most trusted courtier of King Akbar. However, many courtiers were jealous of Birbal's star-like rise to fortune and power. They always tried to plot his downfall.
In Birbal, Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations, Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope, children will enjoy reading these interesting stories.

Show More
Product Format
Product Details
ISBN-13:
9789355135575
ISBN-10:
9355135572
Binding:
Paperback or Softback (Trade Paperback (Us))
Content Language:
Gujarati
More Product Details
Page Count:
50
Carton Quantity:
82
Product Dimensions:
8.50 x 0.10 x 11.00 inches
Weight:
0.31 pound(s)
Country of Origin:
US
Subject Information
BISAC Categories
Juvenile Fiction | Short Stories
Descriptions, Reviews, Etc.
publisher marketing
ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા, આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી, એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે. Akbar and Birbal stories are very famous and popular in India. Birbal was one of the Nine Jewels of the Mughal Emperor Akbar, the Great. By virtue of his wit, wisdom and subtle humour, Birbal became the most trusted courtier of King Akbar. However, many courtiers were jealous of Birbal's star-like rise to fortune and power. They always tried to plot his downfall.
In Birbal, Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations, Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope, children will enjoy reading these interesting stories.
In Birbal, Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations, Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope, children will enjoy reading these interesting stories.
Show More
List Price $14.99
Your Price
$14.84